Location - Maniba Bhavan
Date - July 27, 2025 at 4:30 PM
વહાલા જ્ઞાતિજનો, આપ સહુ કુશલમંગલ હશો તેવી આશા અને કામના રાખીયે છે. આશરે ૪ દાયકા થી ચાલી આવતા પ્રણાલી મુજબ શ્રાવણ માસ ના પ્રથમ રવિવારે નવચંડી હવન નું આયોજન આ વર્ષે તા. ૨૭/૦૭/૨૦૨૫ ના રવિવાર ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે નિર્ધારિત કરેલ છે.
વહાલા જ્ઞાતિજનો, આપ સહુ કુશલમંગલ હશો તેવી આશા અને કામના રાખીયે છે. આશરે ૪ દાયકા થી ચાલી આવતા પ્રણાલી મુજબ શ્રાવણ માસ ના પ્રથમ રવિવારે નવચંડી હવન નું આયોજન આ વર્ષે તા. ૨૭/૦૭/૨૦૨૫ ના રવિવાર ના રોજ સાંજે ૪ : ૩૦ વાગ્યે નિર્ધારિત કરેલ છે તો આ હવન ના દર્શન નો લાભ આપ સહુ સહકુટુંબ આશીર્વાદ લેવા જરૂર થી પધારજો તેવું ભાવભર્યું આમંત્રણ એમ એમ ખંભાતવાલા પરિવાર તેમજ સર્વે કમિટી મેમ્બર આપને પાઠવે છે.